સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે ૧/૪

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે;
	જદુવર કેરું રૂપ જોઈને, મુનિવરના મન લોભે રે...સુંદર૦ ૧
છોગલિયાં ફૂલડાં કેરાં છાયાં, મોળીડાને માથે રે;
	ફોરે ભમરા મતવાલા થઈ, ડોલે સાથે સાથે રે...સુંદર૦ ૨
કાજુ ભાલ તિલક કેસરનું, રૂડું રંગ ભરેલું રે;
	ભ્રકૂટિ નેણ નાસિકા ભાળી, તન કુરબાન કરેલું રે...સુંદર૦ ૩
ગોળ કપોળ કર્ણ શુભ કુંડળ, હરિનું મુખડું હસતું રે;
	બ્રહ્માનંદ કહે તે જોઈને પળ, મન છેટે નથી ખસતું રે...સુંદર૦ ૪
 

મૂળ પદ

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+રાજેશ વ્યાસઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડરેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
1
0