આરતી મહા પ્રભુકી, ભઇ મંગળા ૩/૪

આરતી મહા પ્રભુકી, ભઇ મંગળા ;             
અગ્રબત્તી ધરી સમીપ, દીપ ઝલમલા.       આ૦૧
શંકર આજ ધ્યાન ત્યાગ, દર્શકું ચલા ;     
સનકાદિક શારદ મુનિ, નારદ મળ્યા.         આ૦ ર
દ્વારપેં અપાર મુક્ત, કરત કરબલા ;         
પ્રેમ મગ્ન નિરખી બદન, હોત ગલગલા.  આ૦ ૩
દિનદિન પ્રતિ અધિક અધિક, કમળ મુખકલા;      
બ્રહ્માનંદ તાપ પાપ, દર્શતે ટળ્યા.                      આ૦ ૪ 

મૂળ પદ

મંગળ મહારાજહુકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી