ધર્મ ઉતારત આરતી બદ્રીપતિ કેરી ૧/૪

ધર્મ ઉતારત આરતી, બદ્રીપતિ કેરી ;
માત અહિંસા પુત્રકો, હરખી મુખ હેરી. ધ૦ ૧
નરનારાયણ નાથકી, છબી બરની ન જાઇ ;
રત્ન સિંહાસન ઉપરી, રાજત દોઉં ભાઇ. ધ૦ર
નંગ જડિત શુભ હેમકે, આભૂષણ શોભે ;
અદ્‌ભૂત કાંતિ અંગકી, લખી મુનિ મન લોભે. ધ૦૩
જામા સુંદર જરકસી, શિર પાઘ સમારી ;
નવલ મનોહર નાથ પર, બ્રહ્માનંદ વારી. ધ૦૪

મૂળ પદ

ધર્મ ઉતારત આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0