અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા ૨/૪

અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા ;
એક પગ ભર ઉભા કરે, સુર મુનિવર સેવા.          અ૦૧
અગ્રબત્તી કે ધૂપ અરુ, દીપક અજવાળે ;        
નંદન વનકે ફૂલકી, માળા ગળે ધારે.                   અ૦ર
જરી વસ્ત્રકે ઉપરે, અત્તર છંટાયે ;        
નૌતમ સુંદર પાઘમેં, તોરા લટકાયે.                    અ૦૩
જય જય શબ્દ ઉચ્ચારહી, સબ મુનિકો સાથા ;
બ્રહ્માનંદ કહે અંતરે, રહો નિશ દિન નાથા.        અ૦૪ 

મૂળ પદ

ધર્મ ઉતારત આરતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી