હોરી ખેલત ઘનશ્યામ રે ચલો દેખન જૈયે ૨/૨

 

૧૩૭                             પદ-૨/૨

હોરી ખેલત ઘનશ્યામ રે ચલો દેખન જૈયે…  હોરી૦ ટેક

રંગ ગુલાલ અબીર ઉડાવત, કેશર ભર ભર ઠામ રે…      ચલો૦૧

ગોપી ગ્વાલ મધ્ય ખેલત મોહન, મહાનિધિ સુખધામ રે…  ચલો૦૨

કર કંચન પિચકારી ચલાવત, પેરી સુમનકી દામ રે…      ચલો૦૩

 

સિદ્ધાનંદ ક��ે નાથ કી શોભા, લજાવત કોટિક કામ રે…     ચલો૦૪

મૂળ પદ

શ્રીઘનશ્યામ સુજાન રે રંગ ખેલન આયે

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી