અજ્ઞાની નર આંખ્યું મીંચી નવ ચાલીએ; ૨/૮

૧૭૪                              પદ-૨/૮
 અજ્ઞાની નર આંખ્યું મીંચી નવ ચાલીએ;
            અજ્ઞાની નર જોઇ તપાસીને ભાળીએ…           ૧
અજ્ઞાની નર અવળો મારગ તજી દીજીએ;
            અજ્ઞાની નર સંત શીખ ગ્રહી લીજીએ…           ૨
અજ્ઞાની નર મુવા ટાણે ન કોઇ કોઇનું;
            અજ્ઞાની નર ઇહાં રે’વાનું દિન દોયનું…           ૩
અજ્ઞાની નર સિદ્ધાનંદ કહે તારા હિતનું;

            અજ્ઞાની નર અવળું ચાલવું તારે નિતનું.         ૪ 

મૂળ પદ

અભાગી જીવ શીદને કરે છે તારું અવળું;

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી