આરતી પ્રગટ પ્રભુકી કીજે ચરણ કમલ લખી અંતર લીજે ૧/૧

 આરતી પ્રગટ પ્રભુકી કીજે, ચરણ કમલ લખી અંતર લીજે.          આ૦૧

સનકાદિક નારદ ત્રિપુરારિ, વિમલ નામ રટે વારમવારી.              આ૦ર
અનંત કોટી ભુવનેશ ભવાની, સબ બિધિ મહિમા શકત ન જાની.    આ૦૩
ધરત ધ્યાન દ્રઢ જોગ મુનિશ્વર, શેષ સહસ્ર મુખ રટત નિરંતર.      આ૦૪
નર નાટક ક્ષર અક્ષર ન્યારા , પુરુષોત્તમ પૂરણ જન પ્યારા.          આ૦પ
નૌતમ રૂપ અકળ છબી ન્યારી, બ્રહ્માનંદ જાત બલિહારી.               આ૦૬

 

મૂળ પદ

આરતી પ્રગટ પ્રભુકી કીજે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
0
0