નારાયણમુનિ ખેલે રે, વ્રતપુરીમાં હોરી ૩/૪

નારાયણમુનિ ખેલે રે, વ્રતપુરીમાં હોરી...નારા૦ ટેક.
વેદ પુરાન જાકો મહિમા ગાવે, સો પ્રભુ રંગ રેલે રે...વ્રત૦ ૧
શેષ શારદા બ્રહ્મા શિવ કોટિ, પ્રભુ ચરણ શિર મેલે રે...વ્રત૦ ૨
દુંદુભિ દેવ બજાવે અપછરા નાચે, હો ગયે સબ ઘેલે રે...વ્રત૦ ૩
મગન ભયે જ્ઞાનમુનિ સબ નીરખી, રંગ ડારીપે ઠેલે રે...વ્રત૦ ૪
 

મૂળ પદ

ધર્મકુંવર ખેલે હોરી રે, રંગ ધૂમ મચાઈ

મળતા રાગ

હોરી

રચયિતા

જ્ઞાનાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી