સહજાનંદ સુજાણ ભજ મન, સહજાનંદ સુજાણ ૧/૪

સહજાનંદ સુજાણ ભજ મન, સહજાનંદ સુજાણ;
	શ્રીઘનશ્યામ ચરણ સુખદાયક, સંતનકે દ્રગ ભાન...ભજ૦ ૧
પરમારથ કારણ હિત આયે હરિ, જન મન દેત હે પ્રાણ;
	બ્રહ્મરૂપ હોય મુનિ નિરંતર, કરત હરિ ગુણગાન...ભજ૦ ૨
અંતરજામી રૂપસે સબમેં રહે, કૃપાલુ શ્રીભગવાન;
	કરુણાસિંધુ દયાનિધિ કેશવ, સકલ સુખકી ખાણ...ભજ૦ ૩
પરમ દયાલુ કૃપાલ મનોહર, દરશ પરશ દિયે દાન;
	ધર્માનંદ કહે પ્રગટ પ્રભુ મહિમા, ધારે એ સમાધિ ધ્યાન...ભજ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુજાણ ભજ મન, સહજાનંદ સુજાણ

મળતા રાગ

ઢાળ : અમરના સરદાર

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
ભજમન
Studio
Audio & Video
0
0