અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ ૨/૩

અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ...અક્ષર૦ ટેક.
સબકે કારણ નિર્ગુણ મૂર્તિ, દિવ્ય ગુણ રહે પ્રકાશી...શ્રીહરિ૦ ૧

અનંત મુક્ત જેહી ચરન ઉપાસત, કોટિ રવિ ચંદ્ર સમ ભાસી;
અતિ તેજોમય નાથ બિરાજત, સિંઘાસન સુખરાસી...શ્રીહરિ૦ ૨

સોઈ ભક્તિધર્મ ઘર પ્રગટ ભયે, અકલ રૂપ અવિનાસી;
ધર્માનંદ કે’ પ્રગટ પ્રભુકી, ભક્તિ કરત પ્રેમ પ્યાસી...શ્રીહરિ૦ ૩
 

મૂળ પદ

સંત પરમ સુખકારી જગતમાંહિ

મળતા રાગ

ગોડી ઢાળ : નારાયણ સુખકારી ભજી લેને

રચયિતા

ધર્માનંદસ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી