પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી ૧/૭

પદ-૧

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી,

શ્રીહરિ આજ અવતારી છપૈયામાં પ્રગટ થયા૦

બ્રહ્માને ભવ શેષ શારદ ગાવે રે, ગાવે જેને વેદ ચારી. છ૦ ૧

કોટી કલ્પ જેનું ધ્યાન ધરે છે રે, દ્રઢ મુનિ વ્રત ધારી. છ૦ ૨

કારણ પ્રેરક સર્વના કહાવે રે, ભક્તવત્સલ ભયહારી. છ૦ ૩

અવધપ્રસાદ કહે અવની ઉપર રે, તારવા અનંત નરનારી. છ૦ ૪ 

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
0