નારાયણ સરમાં નાવે, છપૈયામાં, નારાયણ સરમાં નાવે; ખાંતેથી ખેલ મચાવે ૩/૭

 નારાયણ સરમાં નાવે, છપૈયામાં, નારાયણ સરમાં નાવે;
	ખાંતેથી ખેલ મચાવે...છપૈયામાં૦ ટેક.
ના’વે વાલો ને બહુ તાળી બજાવે રે, જોવાને સુરમુનિ આવે...છપૈયા૦ ૧
જોઈ લીલા જગના જીવનની રે, આનંદ ઉર ન સમાવે...છપૈયા૦ ૨
જય જયકાર કરે દેવ જોઈને રે, ધાઈને પુષ્પે વધાવે...છપૈયા૦ ૩
	અવધપ્રસાદના નાથની લીલા રે, જોઈને ભવદુ:ખ જાવે...છપૈયા૦ ૪ 
 

મૂળ પદ

પ્રગટ થયા સુખકારી, છપૈયામાં, પ્રગટ થયા સુખકારી

મળતા રાગ

ઢાળ : મૂર્તિ મારે મન માની મોહન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દરબારી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
3
1
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
દરબારી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડીયા
છપૈયાપૂરમાં
Studio
Audio
0
0