Logo image

ઓ અલબેલા અંતર્યામી, સહાય કરો સહજાનંદ સ્વામી

ઓ અલબેલા અંતર્યામી, સહાય કરો સહજાનંદ સ્વામી... હો.૧
પૂર્વ જનમની પ્રીત જ પાળો, બેલી થજો તમે બહુનામી...........હો.૨
વાલમ છે વિશ્વાસ તમારો, પ્રગટ પ્રભુ તમે અંતર્યામી... ...........હો.૩
 વિપત્તિ વેળાએ વ્હારે ચઢજો, નહીંતર નાથજી લાગશે ખામી...હો.૪
 મુજ કરણી સામુ નવ જોશો, બાલકૃષ્ણ કહે શિરનામી................હો.૫

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
ગુના માફ કરવા
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026