માનસ ચિન્તય ચારુ ચરિત્રમ્ પ્રેમવતી વૃષપુત્રં પવિત્રમ્ ૧/૧

માનસ ચિન્તય ચારુ ચરિત્રમ્ ।
પ્રેમવતી - વૃષપુત્રં પવિત્રમ્ ॥
નૂતનમુદિર - દયિત - મંજુકાયે ।
ચન્દ્રવિશદ-વસનાનિ ધરન્તમ્ ॥ માનસ. ૧
કેસરતિલક-લલિત-નિજભાલે ।
કુંકુમ - ચન્દ્રક - ધરમભિરામમ્ ॥ માનસ. ૨
બિન્દુપરિષ્કૃત-શુભશ્રુતિ-યુગ્મે ।
રત્ન - સુશોભિત - કુંડલધારમ્ ॥ માનસ. ૩
અમ્બક-મધુપ-લસિત-લપનાબ્જે ।
કુન્દ - મુકુલસમ - હાસં દધાનમ્ ॥ માનસ. ૪
રેખા - વિરાજિત - વરકમ્બુકંઠે ।
પુરુવિધ-પુષ્પ-કનકમણિહારમ્ ॥ માનસ. ૫
વિષધર-વિગ્રહ-કલ્પ-કરદ્વયે ।
પુષ્પ - રચિત - વલયાંગદધારમ્ ॥ માનસ. ૬
હરિમદહરતનુ - મંઝૂલ - કટ્યામ્ ।
નંગખચિત ચામીકર-રશનાઢ્યમ્ ॥ માનસ. ૭
કરિકર-કદલી-કરભસમ-સક્થિમ્ ।
સુષમ - સુવૃત્ત - મુકુરરૂપ - જાનુમ્ ॥ માનસ. ૮
નૂપુર - નાદિત - ચરણમુદારમ્ ।
નિષ્કામાનન્દ - નિખિલતાપહારમ્ ॥ માનસ. ૯ 

મૂળ પદ

માનસ ચિન્તય ચારુ ચરિત્રમ્ પ્રેમવતી વૃષપુત્રં પવિત્રમ્

રચયિતા

નિષ્કામાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મેરે મહારાજા
Studio
Audio
0
0
 
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0