શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ ૧/૪

૬૬૯         પદ-૧/૪

રાગ કલ્યાણ

શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ II ચિII

અધમ જન અસંખ્ય આગે તરે II ભવસાગરના વારિ IIઘII૧II

ઉધવ અકરુર ગોપનંદ આદિક II ઋષિપતની વ્રજનારી IIઘII૨II

ધ્રુવ પ્રહ્લાદ વિભિષણ નારદ II શુક સનકાદિક ચારિ IIઘII૩II

 

ભૂમાનંદ કહે એહી ચરણમાં II સદા રહો મતિ મારી IIઘII૪II

મૂળ પદ

શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


બેઠે ધર્મકુંવર ઘનશ્યામ
Studio
Audio
0
0