વદન કમલ પર વારિ જાઉં નાસા નિકટ કપોળે જમણે ૩/૪

૬૭૧       પદ-૩/૪

વદન કમલ પર વારિ જાઉં II વદ II

નાસા નિકટ કપોળે જમણે II ટીબકડી સુખકારી II જા II ૧ II

ચંચલ નેન સુંદર અણિયાળા II કમલદળ અનુસારી IIજાII૨II

વામ કરણમાં શ્યામ બિંદુની II છબી સુંદર ઉર ધારી IIજાII૩II

 

ભૂમાનંદના નાથ ઉપરથી II તન ધન નાખું ઉતારી IIજાII૪II

મૂળ પદ

શ્યામ ચરણ ચિત્તધારી રે, ઘનશ્યામ ચરણ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
બેઠે ધર્મકુંવર ઘનશ્યામ
Studio
Audio
0
0