અજ્ઞાન અંધારુ રે સખી સર્વે ટળ્યું રે આવ્યો અતિ ઘોર નિશાનો અંત૨/૪

 ૬૨૩.

અજ્ઞાન અંધારું રે, સખી સર્વે ટળ્યું રે,

આવ્યો અતિ ઘોર નિશાનો અંત.        અજ્ઞાન ...૧

સર્વે સુખકારી રે, સૂરજ ઉદય થયા રે,

પ્રભુ મારો અક્ષરાતીત અનંત.            અજ્ઞાન  ...૨

ભક્ત કમળ ખીલ્યાં રે, જીવન જોવા કારણ રે...

કરમાઈ ગયા કુમતિ કુમુદની પેર.       અજ્ઞાન  ...૩

ઉલૂક મીંચી બેઠા રે, ઠારોઠાર આંખને રે,

આજ મારે થઈ છે લીલાલ્હેર રે.          અજ્ઞાન  ...૪

દિવ્ય ચક્ષુ થયાં રે, સંશય સર્વે ટળ્યા રે,

મળ્યા વહાલો મૂર્તિમંત મહારાજ રે.   અજ્ઞાન  ...૫

ભૂમાનંદનો સ્વામી રે, પ્રગટ મેં પૂજીયા રે, 

મૂળ પદ

મંદિર મારે આવ્યા સ્વામી સૂરજ ઉગતે રે વધાવ્યા મેં ભરી મોતીનો થાળ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ

અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0