નટવર નવલ વિહારી રે હોરી ખેલન આયે રંગભરી પિચકારી રે ૨/૪

૭૧૦    પદ-૨/૪

નટવર નવલ વિહારી રે હોરી ખેલન આયે II રંગભરી પિચકારી રે IIહો II

ઇનસે ભેટ ભઇ જબ મેરે II તબ તક તન પર ડારી રે IIહો II૧II

અબિર ગુલાલ ઇને મોકું ડાર્યો II લાલ ભઇ અંગ સારી રે IIહો II૨II

જબ મેં રંગ ઇનકે પર ડાર્યો II તબ મેરેકું દઇ ગારિ રે IIહો II૩II

ભૂમાનંદ કહે કબુ નાંહિ II ઉતરે પ્રેમ ખુમારી રે IIહો II૪II 

મૂળ પદ

વાઘા વસંતિ પેરી રે મિલ્યો મોહન મગમેં

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી