સરસ મોક્ષદા અઘહન સુદકી એકાદશી અતિ ભારી હો ૨/૨

સરસ મોક્ષદા અઘહન સુદકી, એકાદશી અતિ ભારી હો ;
અધિક અધિકજે હી ઉત્સવ ઠાને, મુનિવર દ્રઢવ્રત ધારી હો. સરસ૦ ૧
કેશવહુકો ધ્યાન નિરંતર, મુખ કરી કેશવ બોલે હો ;
ઉમંગ સહિત અપોષણ રાખે, અંતર કબુ ન ડોલે હો. સરસ૦ ર
વિધિ સહિત નિશ્ચલ વ્રત કરનો, વેધ દશમકો ટારો હો ;
ફલ નારંગ જાયફૂલન કરી, પૂજીયે કેશવ પ્યારો હો. સરસ૦ ૩
પ્રગટ પ્રમાણ મિલે પ્રભુ એહી, કરી અતિ સુખ પાવેહો ;
બ્રહ્માનંદ કહે એહી શુભ વ્રત, ભાગ્ય બડે તેહી ભાવેહો. સરસ૦ ૪

મૂળ પદ

માઘ શુકલ એકાદશી કે દિન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી