કરીએ કરોડ વંદન ગુરુદેવના ચરણમાં ૧/૧

ગુરુદેવનાં ચરણમાં કરીએ કરોડ વંદન,

પરબ્રહ્મનાં ચરણમાં કરીએ કરોડ વંદન... ;ટેક

ભવજળને તારનારા, નાવિક તમે અમારા;

   હે દીનબંધુ પ્યારા...      કરીએ ૧

અમે દીન હીન આવ્યા, ના સાથ કાંઈ લાવ્યા;

  તમે પ્રેમથી સ્વીકાર્યા... કરીએ ૨

વસજો સદા નયનમાં, અને રાખજો શરણમાં;

અમ વાસ હો ચરણમાં... કરીએ ૩

મૂળ પદ

કરીએ કરોડ વંદન ગુરુદેવના ચરણમાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


બાલ કલરવ
Studio
Audio
0
0