જા કે પ્રિય ન રામ બૈદેહી; સોં છાંડિયે, કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી ૨/૩

		   જા કે પ્રિય ન રામ બૈદેહી;
સોં છાંડિયે, કોટિ બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી.

તજ્યો પિતા પ્રહ્લાદ બિભીષન, બંધુ ભરત મહતારી;
બલિ ગુરુ તજ્યો કંત વ્રજ, બનિતાનિ ભયે મુદમંગલકારી.

નાતે નેહ રામકે મનિયત, સુહૃદ સુસેબ્ય જહાં લૌં;
અંજન કહાં આંખિ જેહી ફૂટૈ, બહુતક કહૈં કહાં લૌ.

તુલસી સો સબ ભ્રાંતિ પરમ હિત, પૂજ્ય પ્રાનતે પ્યારો;
જાસોં હોય સનેહ રામ પદ, એસો મતો હમારો. 
 

મૂળ પદ

જ્યાકિ લગન રામસોં નાહી

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

તુલસીદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

Studio
Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
મહર્ષિ પંડયા
આહીર ભૈરવ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
0
0