ઝૂલીયે રંગીલે લાલ, રતન હિંડોરના ૧/૧

૧૦૫૯     પદ- ૧/૧

ઝૂલીયે રંગીલે લાલ, રતન હિંડોરના... °ટેક

રતનજડિત બન્યો રતન હિંડોરો, રતન ડાંડી બહુ ઓરના..  ઝૂલીયે° ૧

રતનજડિત હૈ પટુલી બેલના, રતન કે લટકત બોરના..     ઝૂલીયે° ૨

રતનજડિત કી ચોકી મનોહર, રતનજડિત બાંધે તોરના...   ઝૂલીયે° ૩

પ્રેમાનંદ થકિત લખી શોભા, ચિતવત ચંદ જ્યું ચકોરના...  ઝૂલીયે° ૪ 

મૂળ પદ

ઝૂલીયે રંગીલે લાલ, રતન હિંડોરના

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મધુરવદનદાસ સ્વામી -BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

ઝૂલાવું પ્યારા હિંડોળે
Studio
Audio
0
0