ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્ ૧/૧

 ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્...
અતિદિવ્યતનુ સાકાર સર્વાધાર હરિ અવતારિણમ્...    શરણ° ટેક
શિરકેશ કુટિલ જટાઘટિત બટુવેશ પટુતનપેશલમ્
ભુજદંડ મંડિત અજિનખંડ કમંડલુ વનચારિણમ્...      શરણ° ૧
સ્મિતમંદ આનંદકંદ વૃષકુલચંદ ભક્તિનંદનમ્
નિજજન વિનાશિત દ્વન્દ્વ સહજાનંદ અતિસુખકારિણમ્...   શરણ° ૨
પટરંગ શ્વેત અભંગ ભૂષણ અંગછવિ અતિમંગલમ્
હૃદકંજ કરુણાપુંજ રંજિતવદન પદકંજારુણમ્...         શરણ° ૩ 

મૂળ પદ

ઘનશ્યામ પૂરણકામ ભજ મન પ્રગટ સ્વામિનારાયણમ્ શરણ ભવભયહારિણમ્

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
1
0