હરિવર સુખકારી, હોરી ખેલે નવલ બિહારી ૩/૪

પદ-૩

હરિવર સુખકારી, હોરી ખેલે નવલ બિહારી. હરિવર૦

નીરખી વદન શુભ શ્યામ સુંદરકો, ત્રિવિધ તાપ સબ દિયે નિવારી. હ૦ ૧

નેન બેન સુખદેન મનોહર, બાહુ ઉભય અભય કર ભારી. હ૦ ૨

ઉર વિશાલ વિચ ચિહ્ન મનોહર, નીરખી ધ્યાન ધરે અજ ત્રિપુરારિ. હ૦ ૩

અવધપ્રસાદ શ્યામકી મૂરતિ, નિશદિન અંતરમાંહી ઉતારી. હ૦ ૪ 

મૂળ પદ

મોહન બનવારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી