હોરી ખેલિયે સુંદર શ્યામસે હો શ્યામ સે મરજાદ મનકી મેલ ૧/૪

હોરિ ખેલિયે સુંદર શ્યામસે હો,
હાંરે સુંદર શ્યામ સે મરજાદ મનકી મેલ. હોરી૦
અબ તો આળસ તજ દે સજની, ખૂબ બન્યો હે ખ્યાલ ; બલ
પ્રગટ પ્રમાણ હજૂર હથોહથ, આય મિલે હે ધર્મલાલ. હો૦ ૧
આરત ખેલ કીયેકી આલી, મતવાલી હોય ખેલ. બ૦
પ્રેમ નેમ ભર ભર પિચકારી, રંગકી માચી હે રેલ. હો૦ ર
આય અચાનક ભેટ ભઇ હે, અરસપરસ પિય આજ. બ૦
ભાવ ગુલાલકી ઝોરી ભરી લેરી, કરી લે તું અપના અબ કાજ હો૦ ૩
માન ગુમાન નહીં રંગ રસમેં, ઋત વસંતકી, રીત. બ૦
બ્રહ્માનંદ દેત હરિ હસકે, ફગુવા તો ત્રિગુણાતીત. હો૦ ૪

મૂળ પદ

હોરિ ખેલિયે સુંદર શ્યામસે હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી