સહજાનંદ મૂર્તિ માધુરી હો હાંરે માધુરી રે મેરે મનમેં વસી હે આય ૨/૪

સહજાનંદ મૂરતિ માધુરી હો, હાંરે માધુરી રે મેરે મનમેં વસી હે આય. સ૦ટેક
સુંદર ભાલ નેન પુનિ સુંદર, કોમળ શુભ કપોલ ; બલ જાઉ
નાસા સુભગ હાસ મુખ સુંદરરી, સુંદર કરત કલોલ. સ૦ ૧
મોતીન માલ વિશાલ ઉરસ્થળ, દીપત અતિ ભુજદંડ. બ૦
કરત હે ખ્યાલ ગુલાલ ઉડાવત, માનુહી રાસ અખંડ. સ૦ ર
શોભા અજબ અનોપમ સૂરત, મૂરતિ નવ રસ માંય. બ૦
નટવર રૂપ અનુપ નિરખ કેરી, સંતન કે મન ભાય. સ૦ ૩
નિજજનકે સંગ હોરીરી ખેલત, પ્યારે જીવન પ્રાન. બ૦
બ્રહ્માનંદ નવલ પ્રીતમપર, કર ડારુ તન કુરબાન. સ૦ ૪

મૂળ પદ

હોરિ ખેલિયે સુંદર શ્યામસે હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી