ખેલે હોરી સમજ વિચારકે વિચારકે રઇ જ્યાતે ભવ ભટકણ જાય ૪/૪

ખેલે હોરી સમજ વિચારકે, હાંરે વિચારકે રઇ જ્યાતે ભવ ભટકણ જાય.      ખે૦ટેક
લોક સબ મિલ બહાર ખેલતતપ તીરથ જપ જાગ ;  બલ જાઉ       
ત્રિગુણકી રજ પરી હેં નેત્રનમે રી, દિલ હોત અહંતાકા દાગ.       ખે૦ ૧
દેહ બુદ્ધિ સોઇ ઢોલ રાત હીન, પંચ વિષે રંગપૂર.         બ૦
એસો ખેલ ખેલકે સબ જગ, જાત હે કાળ હજૂર.   ખે૦ ર
અંતર સમજ વિચારકે ખેલત. કોઇક વિરલા સંત.  બ૦
રસબસ હોય પ્રગટ પ્રીતમસે, અહોનિશ અખંડ રમંત.      ખે૦ ૩
જ્ઞાન ગલી વીચ ભેટ ભઇ હે, અરસપરસ પિય પાસ.      બ૦
બ્રહ્માનંદ સંગ સદ્‌ગુરુકે રી, ખૂબ બન્યો હે રાસ.   ખે૦ ૪ 

મૂળ પદ

હોરિ ખેલિયે સુંદર શ્યામસે હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી