અજબ દેખ શામ છબિ દેખ સલુની; ૪/૪

૨૧૦     પદ-૪/૪

અજબ દેખ શામ છબિ દેખ સલુની;                              અજબ...ટેક.

ભરતખંડ નરતન ફલ લેવન, અવસર આજ અલુની.        અજબ   ૧

અધર પ્રવાલ કપોલકી કાંતિ, દેખત જાત અલુની;

મંદ મંદ મુખ હાસ મનોહર, ચિંતન ચિતરો ચલુની.           અજબ   ૨

હંસ મતંગ લજત ગતિ લખીઉ, ફિર ફિર નાય પલુની;

વૈષ્ણવાનંદ કે એહી પ્રભુ નિરખન, આપ ખડી મે કલુની.  અજબ   ૩ 

મૂળ પદ

આજ તો પીયા તે, ચલ પૂજત પ્યારી.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી