શામરો રંગ ખેલત હોરી. મોહન હોરી મો સંગ જોરી, ખેલ કર બહોરી;૧/૨

પદ રાગ –હોરી

૨૨૭                           પદ-૧/૨

શામરો રંગ ખેલત હોરી.                        શામરો

મોહન હોરી મો સંગ જોરી, ખેલ કર બહોરી;

મોયે સુંદર પ્રેમ સહિતી, રંગ કટાક્ષ કટોરી;

મારી છતિયાં મોરી તોરી.                                શામરો.૧

શ્રી ઘનશામહી મોહિન મોપર, રંગ મટુકી ટોરી;

ક્ષોભ ગઈ લખી નૌતમવરકું, લોભ ગઈ દ્રગ જોરી;

જ્યું હુંચિત ચંદ ચકોરી.                         શામરો.૨

આય ઝટીત અચાનક જોરે, બલ કરી બૈંયા મરોરી;

કર પિચકારી છિનાયકે લીની, ધરમશું નંદ નિઠોરી;

ગગરિયાં રંગકી ફોરી.                           શામરો.૩

રસ બસ બસન અંગ સબ ભીંજી, કાઉ ન જાત કહ્યોરી;

વૈષ્ણવાનંદ કહે કહાં બરનું ગુન, શુભ અતિ મતિ થોરી;

 

રહુ સનમુખ કર જોરી.                          શામરો.૪

મૂળ પદ

શામરો રંગ ખેલત હોરી. મોહન હોરી મો સંગ જોરી, ખેલ કર બહોરી;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી