હોરી ખેલત રાધા કાનસે હો હો કાનસેરી પિચકારી લીની હે હાથ ૪/૮

હોરી ખેલત રાધા કાનસે હો,
હો કાનસેરી પિચકારી લીની હે હાથ. હો૦ટેક
હાર જીતકી હોડ કરી દોઉ, રચ્યો હે અલૌકિક ખ્યાલ. બલ જાઉ
રંગભરી ભ્રખુભાણ કુમારીરી, અલબેલો નંદજીકો લાલ. હો૦૧
અબીર ગુલાલકી ઝોરી લૈ ભર, કૌક ગગરિયાં રંગ. બ૦
દોર દોરકે પકર પરસ્પર, ચરચત હે અંગો અંગ. હો૦ર
ગોપી કહે તુમ હાંરે ગિરધર, હરિ કહે તુમરી હાર. બ૦
એસે કહી રંગકી પિચકારીરી, મારત વારમવાર. હો૦૩
ન્યારી રીત પરસ્પર ગારી, ગાવત શ્યામા શ્યામ. બ૦
બ્રહ્માનંદ એહી છબી નિરખત, લાજત કોટિક કામ. હો૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી