પ્યારી ખેલત પ્યારે લાલસે હો હાંરે હો લાલસેરી પિચકારી લીની હે ૫/૮

પ્યારી ખેલત પ્યારે લાલસે હો,
હાંરે હો લાલસેરી પિચકારી લીની હે. હાથ૦પ્યા૦
ગોપી ગ્વાલ બાલ મિલ ખેલત, ભૈ હે અલૌકિક ભીર. બલ જાઉ
રંગમાતી અલબેલી રાઘેરી, રંગમાતો બલભદ્ર વીર. પ્યા૦૧
લૂંબઝૂંબ હોય રમત પરસ્પર, પિચકારી કર માંય. બ૦
શ્યામા શ્યામ રંગમિલ ચરચેરી, શોભા સો બરણી નજાય. પ્યા૦ર
કાન આય રાધેકુ પકરત, રાધે પકરત કાન. બ૦
ચકિત હોય રહે નરનારીરી, ભૂલે હો તનહું કો ભાન. પ્યા૦૩
રંગ મટુકી લે લે કરમેં, દેવત શિરપેં ઢોર. બ૦
બ્રહ્માનંદ કહત મદમાતોરી, રંગ છેલો નંદકિશોર. પ્યા૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી