દેખો નવલ છબી ઘનશ્યામ કી હો શ્યામકીરી ૬/૮

દેખો નવલ છબી ઘનશ્યામ કી હો,
શ્યામકીરી લાજત કોટી કામ દે૦ટેક
બંકી શિરપર પાઘ બની હે, હિયપર મોતીન હાર. બલ જાઉ
કુંડળ નવલ જડાઉ કાનેરી, મોહી હે વ્રજહુકી નાર. દે૦૧
ખેલનકુ તતપર ભયે મોહન, વ્રજ વિનતનકે સાથ. બ૦
નટવર રંગ અખાડે ઠાડોરી, મોરલિયા લીની હાથ. દે૦ર
કેસર ઘોર ભરી રંગ મટુકી, ઉડત ગુલાલ અબીર. બ૦
સુંદર શ્યામ સલૂણો ખેલેરી, પ્યારો કાલિન્દ્રીકે તીર. દે૦૩
શિરપર રાજત નવલ કલંગી, નવલ કમલ દૌ નેણ. બ૦
બ્રહ્માનંદ વસો અંતરમેરી, એહી મૂરતિ દિન રેણ. દે૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી