રસિક સલૂને મા. રંગમેં રોરી, રસિક સલૂને મા, રંગમેં રોરી ૧/૪

રસિક સલૂને મા, રંગમેં રોરી, રસિક સલૂને મા, રંગમેં રોરી. ટેક૦
નીર ભરનકું મેં જ્યું ગૈરી, કાન ખેલત તહાં હોરી હો. રંગ૦૧
મુરક ગઇ મેરી ચુરિયાંરી, ગ્રહી કરી બઇયાં મરોરી હો. રંગ૦ર
મસ્ત ભયો નહીં માનહીરી, કુન સુને બતિયાં મોરી હો. રંગ૦૩
બ્રહ્માનંદ કહે કહાં કરુંરી, પકરત જોરાજોરી હો. રંગ૦૪

મૂળ પદ

રસિક સલૂને મા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી