અનિહાંરે ખેલત રંગ હોરી રે, સહજાનંદ જગવંદ ૫/૮

પદ ૧૫૧
અનિહાંરે ખેલત રંગ હોરી રે, સહજાનંદ જગવંદ; ખે.
બસન બસંતી લસંતિ બિહારી, ધારે ધરમ ધુર ધોરી રે. ખે.૧
કેસર કુંમ કુમ અંગ અરગજા,છિરકત રંગ બરજોરીરે. ખે.૨
રંગમેં રોરત રંગ રેલ રસીલે, કેસર ગાગર ઘોરીરે. ખે.૩
અવિનાશાનંદ ગરક કિયે રંગ મેં, ચંચલ જન ચીત ચોરીરે. ખે.૪
 

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી