દેખો પ્રીતમ પ્યારી દોય રમે રસ હોરી નવલ કુંજમેં ૪/૪

દેખો પ્રીતમ પ્યારી દોય, રમે રસ હોરી નવલ કુંજમેં. દે૦ટેક
લૂંબઝૂંબ લપટાય રયેહે, કૌકી સુનત નહીં કોય. ર૦૧
કેસરકી પિચકારીનસે કરી, દીને વસ્ત્ર ભીંજોય. ર૦ર
ચઢકે વિમાન ઈંદ્રાદિક દેખત, થકિત રહે સબ મોય. ર૦૩
બ્રહ્માનંદ ભીંજે રંગ ઉનકુ, આવાગમન ન હોય. ર૦૪

મૂળ પદ

સખી નવલ પિયા ઘનશ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી