દેખોરી વ્રજરાજ ખેલત હો રંગ હોરી, લીને અબીરકી ઝોરી ૧/૪

દેખોરી વ્રજરાજ ખેલત, હો રંગ હોરી, લીને અબીરકી ઝોરી. દે૦ટેક
ખેલત ચતુર સુજાન શ્યામરો, નંદ મહરકી પોરી. હો રં૦૧
એક ઓર રાધે રંગભીની, નંદનંદન દુજી ઓરી. હો રં૦ર
ગ્વાલ બાલ મિલિ કરત કતોહલ, પકરત જોરા જોરી. હો રં૦૩
બ્રહ્માનંદ કહાંલું બરનું, લીલા અતિ મતિ થોરી. હો રં૦૪

મૂળ પદ

દેખોરી વ્રજરાજ ખેલત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી