ચલોરી સખી દેખનકું હો બનવારી, હોરી ખેલત ભારી ૨/૪

ચલોરી સખી દેખનકું, હો બનવારી, હોરી ખેલત ભારી.   ચ.૦ટેક
હોરી હોરી હોય રહીહે, લોક લાજ સબ ટારી.     હો બ૦૧
મારત અરસ પરસ પિચકારી, લૂંબઝૂંબ પિય પ્યારી.     હો બ૦ર
અજબ કતોહલ હોય રહ્યો હે, નંદરાયકી દ્વારી.    હો બ૦૩
બ્રહ્માનંદ નિરખી યહ શોભા, ખુલ ગઇ મોક્ષ કમારી.*     હો બ૦૪

*કમારી =કમાડ, મોક્ષદ્વાર 

મૂળ પદ

દેખોરી વ્રજરાજ ખેલત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી