પ્યાર પ્યાર પ્યાર, મારે જોઈએ તારો પ્યાર ૧/૧

પ્યાર પ્યાર પ્યાર, મારે જોઈએ તારો પ્યાર;
		યાર યાર યાર, તું છો મારો યાર;
			ઘનુ કહેવું કેટલીવાર...ટેક.
તું છો મારો રાજકુમાર, હું છું તારી રાણી;
છેટો છેટો ફરમાં ઘના, વાત તને સમજાણી;
	આવી મારી યુવાનીને કરમાં ધૂળધાણી...પ્યાર૦ ૧
છોડયા બીજા પુરુષ સર્વે, જાણી દુ:ખની ખાણી;
તુજ ઘેર તારી દાસી રહીને, ભરીશ તારું પાણી;
	પ્રેમ કર્યો છે પિયુ તુંમાં, સર્વોપરી હરિ જાણી...પ્યાર૦ ૨
તુજ સંગ ઝૂલે બેસી ઝૂલું, બની તારી પટરાણી;
ફરવા જાશું દેશ-વિદેશે, કરશું સુખની લાણી;
	એવો કરું હું પ્રેમ તને તું, થઈ જઈશ પાણી-પાણી...પ્યાર૦ ૩
આ દુનિયામાં મુજ જેવી કોઈ, નહિ મળે તમને શાણી;
જ્ઞાનસખીને તુજ શૈયામાં, લેને હેતે તાણી;
	તુજ મૂર્તિમાં અખંડવૃત્તિ, મારી છે કમાણી...પ્યાર૦ ૪
 

મૂળ પદ

પ્યાર પ્યાર પ્યાર મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૦૨/૦૮/૨૦૦૮

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
દિપાલી સેમૈયા
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સલૈશ+ઉત્તપલ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સલૈશ+ઉત્તપલ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0