મને મારો સ્વામી, માયામાંથી તારશે ૧/૨

 મને મારો સ્વામી, માયામાંથી તારશે;
	માયામાંથી તારશે, જરૂર ઉગારશે...મને૦ ટેક.
અતિ છે દયાળુ, હરિ સર્વોપરી;
	વિષય વાસનાની, પીડાથી ઉગારશે...મને૦ ૧
આજ સુધી એમણે, ઉગાર્યો છે મને;
	કૃપા કરી હવે પછી, વાલો જ ઉગારશે...મને૦ ૨
ભવસિંધુ ભૂંડો અતિ, મહા દુ:ખદાયી;
	ડૂબી મરતા મને મારો, પિયુડો ઉગારશે...મને૦ ૩
દેશે જ્ઞાન સુખ એનું, મૂર્તિ નિજ દાનમાં;
	એને રૂપે કરી મને, માયાથી ઉગારશે...મને૦ ૪ 
 

મૂળ પદ

મને મારો સ્વામી, માયામાંથી તારશે

મળતા રાગ

મુઝે મેરી મસ્તી કહાઁ લેકે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
3
2