તમે મારા આત્મા, તમે પરમાત્મા ૧/૧

તમે મારા આત્મા, તમે પરમાત્મા;
	અંતરે જ્ઞાન દ્યો છો, વાતની વાતમાં...૧
તમારા વિના હરિ કેમ શકું રહી;
	તમારો આનંદ પ્રભુ, કેમ શકું કહી...૨
હું તમ સાથે હરિ, તમે મુજ સાથે;
	હું છું તવ દાસ તમે, સદા મુજ માથે...૩
જીવના હે જીવ તમે, વાલા મને અતિ;
	અતિ દયાળુ છો હરિ, સંતોના પતિ...૪
જ્ઞાનજીવન હરિ તને, સ્નેહે સંભારું;
	તમ વિના નાથ બીજું, કોઈ નથી મારું...૫
 

મૂળ પદ

તમે મારા આત્મા, તમે પરમાત્મા

મળતા રાગ

પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૨૭/૦૧/૨૦૧૩, સુરેન્દ્રનગર, પરષોત્તમભાઈના ઘરે, સાંજે ૫ વાગે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
તથ્ય પટેલ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નીરવ વઘાસિયા
ખુમારી
Studio
Audio & Video
0
0