મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે, મને શું કરશે સંસાર ૪/૯

મારા મંદિરિયામાં માવ, મોજું માણો રે,
		મને શું કરશે સંસાર, ધડક મ આણો રે...૧
હું તો તરણા તુલ્ય સંસાર, સઘળો જાણું રે;
		વાલા એક તમારી બીક, ઉરમાં આણું રે...૨
તમે ભૂપ તણા છો ભૂપ, મહા સુખકારી રે;
		વાલા તન મન ધન પરિવાર, તમ પર વારી રે...૩
તોય અધર અમૃતથી નાથ, હું ન ધરાઉં રે;
		વાલા નિત્ય નૌતમ શણગાર, સજી સુખ આપું રે...૪
તમે રસિયા રંગની રેલ, વાલમ વાળી રે;
		હું તો મગન થઈ મસ્તાન, મુખડું ભાળી રે...૫
મને આપ્યો અખંડ સોહાગ, કુંજવિહારી રે;
		મુક્તાનંદ કહે મહારાજ, જાઉં બલિહારી રે...૬
 

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મેરે મહારાજા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
16
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
2
0