ખેલત નંદકુમાર રે, વ્રજમેં રંગ હોરી ૪/૪

ખેલત નંદકુમાર રે, વ્રજમેં રંગ હોરી ;  
ખેલત નંદકુમાર રે, વ્રજમેં રંગ હોરીે.   ટેક
અંગ ઉમંગ ભરે પિય પ્યારી, ઉડત રંગ અપાર રે.       વ્ર૦૧
અરસપરસ લપટાય પરતહે, પિચકારીકી માર રે.        વ્ર૦ર
ગોપીનકુ ગુલતાન કરી હરિ, રંગ મટુકી ડાર રે. વ્ર૦૩
અજબ રંગીલે કાનકુંવરપર, બ્રહ્માનંદ બલિહાર રે.      વ્ર૦૪ 

મૂળ પદ

શામળિયા ચિત્ત ચોર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી