અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર ;૨/૪

 અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર;     ટેક

આય અચાનક પકર લઇ, મોય કાલિન્દ્રીકી તીર.                     ડા૦૧
રંગ ડાર્યો મેરે શિર આલી, ફાર્યો નવરંગ ચીર ;          
વાટ ઘાટ મોય રોકત ડોલત, લીને સંગ અહીર.                       ડા૦ર
કરન ન દેવે કાજ જ્યું ઘરકો, ભરન ન દેવે નીર ;       
બ્રહ્માનંદ કહે કિત જૈયે, કેર પર્યો બલવીર.                               ડા૦૩
 

મૂળ પદ

ગેલ પર્યો નંદલાલ મેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી