મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨

મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી;
	હાથ જોડીને રહીશ આગે, કહીશ હાજી હાજી...મારે૦ ટેક.
આજ સુધીના ગુના મારા, માફ કરોને વ્હાલા,
તમારી દાસી તમારે ચરણે, કરું છું કાલાવાલા;
	સમર્થ ધણી તમે છો મારે, તમે છો પિતા-માજી...મારે૦ ૧
હૈયે ઠરાવ કરીને પાકો, ગાંઠ વાળી છે વ્હાલા,
સર્વે શ્વાસો તમારે માટે, હવે લેવા છે વ્હાલા;
	તમને મારે કરવા છે પ્યારા, અતિશે રાજી રાજી...મારે૦ ૨
તમને તમારા સંતોને જે, ના ગમતું હોય વ્હાલા,
જ્ઞાનજીવનને ભૂલેય કોઈ દિ, કરવું નથી તે વ્હાલા;
	આજ્ઞા ઉપાસના દૃઢ કરવી છે, કહું છું ગાજી ગાજી...મારે૦ ૩
 

મૂળ પદ

મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જયદીપ સ્વાદિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જયદીપ સ્વાદીયા
સહજાનંદી યુવાન
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio & Video
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જયદીપ સ્વાદીયા
સંગીતના સથવારે
Studio
Audio
0
0