તમે તો શ્રીજી બહુ જ વહાલા લાગો છો, અમારાથી તમે કેમ છેટા ભાગો છો ૧/૧

તમે તો શ્રીજી બહુ જ વહાલા લાગો છો,
 	અમારાથી તમે કેમ છેટા ભાગો છો...તમે૦ ટેક.
સુખ તમારાં રાત દી મને સાંભરે,
 	સ્નેહીને શ્રીજી સદાય હૈયે દાબો છો...અમારાથી૦ ૧
સંભારી તમને રાત આખી જાગું છું,
 	મને સંભારી નાથ તમે જાગો છો...અમારાથી૦ ૨
પ્યારા સહજાનંદ મારા સ્વામી છો,
 	પ્રેમનાં તમે બાણ થઈને વાગો છો...અમારાથી૦ ૩
‘જ્ઞાનસખી’ને મળવા વહેલા આવજો,
 	આપી દઈશ હું નાથ તમે જે માગો છો...અમારાથી૦ ૪
 

મૂળ પદ

તમે તો શ્રીજી બહુ જ વહાલા લાગો છો, અમારાથી તમે કેમ છેટા ભાગો છો

મળતા રાગ

તમે તો અમને છોડી વહાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0