નવલ પ્રીતમસે જોરી બની હો, નવલ પ્રીતમસે જોરી બની હો.૨/૪

નવલ પ્રીતમસે જોરી બની હો, નવલ પ્રીતમસે જોરી બની હો. ન૦ટેક
ઉડત ગુલાલ અબીર અલૌકિક, અતિ શોભા નહીં જાત ભની હો. ન૦૧
અરસ પરસ પિયસેં ભઇ રસ બસ, ક્યા જાને ખ્યાલદની હો. ન૦ર
પિયકે સંગ રંગ ભર રમતાં, સુધ ન રહી કછુ પર અપની હો. ન૦૩
બ્રહ્માનંદ લાલ સંગ ખેલન, નહીં થોરી યા બાત ઘની હો. ન૦૪

મૂળ પદ

ભેટ ભઇરી આલિ ભેટ ભઇરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી