આવો સર્વોત્તમ સત્સંગ આપિયો, માટે તમને થેંક્યું થેક્યું થેક્યું ૧/૧

 આવો સર્વોત્તમ સત્સંગ આપ્યો, માટે તમને થેંક્યું થેંક્યું થેંક્યું;
	મારો જન્મ-મરણનો ભય તમે કાપ્યો, માટે તમને થેંક્યું...ટેક.
હું તમને પામું માટે, સૃષ્ટિ રચી આપી છે;
અક્ષરધામની સીડી રૂપી, બાળસભા આપી છે;
	તમને પામું એવો સારો, માનવદેહ આપ્યો...માટે૦ ૧
મૂર્તિમાન મરજી સમા, સંતો તમે આપ્યા;
તમારી ઓળખાણ કરાવી, કલ્મષ મારાં કાપ્યાં;
	સંસ્કારી બનાવી મારો, મોહ માયાનો કાપ્યો...માટે૦ ૨
તમે મને પ્રેમ આપી, આત્મીયતા કરાવી;
આપી સાચા ગુરુજી ને, સુહૃદતા અપાવી;
	જ્ઞાન કહે સેવા માટે, દિવ્ય મોકો આપ્યો...માટે૦ ૩
 

મૂળ પદ

આવો સર્વોત્તમ સત્સંગ આપિયો, માટે તમને થેંક્યું થેક્યું થેક્યું

મળતા રાગ

આવો સર્વોત્તમ સત્સંગ આપ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૩૧/૦૭/૨૦૦૮, કુંડળધામ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિર્વેશ દવે
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
શિશિર પાંડે
ઘનશ્યામ ચાલ
Studio
Audio & Video
0
0