ધન ભાગ એરી વ્રજકે સજની, જહાં ખેલે હોરી શ્યામ પિયા ૨/૪

ધન ભાગ એરી વ્રજકે સજની, જહાં ખેલે હોરી શ્યામ પિયા. ધ૦૧
ગોપી ગ્વાલ વ્રજ જનકે, જનમ સબનકા સફલ કિયા. ધ૦ર
નર તન ધારક કાન કરુણામય, દરશ પરસ જેહી દાન દિયા. ધ૦૩
પ્રીતમ નિરખ નેન કિયે પાવન, ધન્ય જુવતી લાહ અજબ લિયા. ધ૦૪
જાકો ધ્યાન ધરત સુરનર મુનિ, શેષ રટત હે સહસ્ર જીયા. ધ૦પ
બ્રહ્માનંદ નવલ છબી પ્રીતમ, ઉલસાવત વ્રંદકે નાથ હિયા. ધ૦૬

મૂળ પદ

હોરી ખેલે પિયા ચલ દેખ સખી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી