જય શિક્ષાપત્રી, પ્રભુ જય શિક્ષાપત્રી (શિક્ષાપત્રી ગ્રંથ આરતી) ૧/૧

જય શિક્ષાપત્રી, પ્રભુ જય શિક્ષાપત્રી; પ્રગટ હરિરૂપ પ્યારી (૨) સદ્ય મુક્તિ કર્ત્રી...જય૦ ટેક. વડતાલધામે પ્રગટયા, હરિ હાથે માતા (તમે) (૨) બસો ને બારેય શ્ર્લોકો (૨) સહુને સુખદાતા...જય૦ ૧ સહુના ધર્મોને કહેતી, સહુ જીવહિતકારી પ્રભુ (૨) ઘોર કળિમાં આજે (૨) સુખ શાંતિકારી...જય૦ ૨ પાલન આપનું કરતાં, કદી દુ:ખ નાવે જરી પ્રભુ (૨) ચારેય પુરુષાર્થ પામે (૨) મળે હરિ સર્વોપરી...જય૦ ૩ સહુ શાસ્ત્રોનો છો તમે, સંક્ષેપમાં શુદ્ધ સાર પ્રભુ (૨) સેવતા જ્ઞાન તમારું (૨) પળમાં પામીએ પાર...જય૦ ૪

 

 

મૂળ પદ

શિક્ષાપત્રી ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio & Video
0
0