લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ ૧/૧

લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ,
સહજાનંદ સ્વામી મારા સહજાનંદ સ્વામી,
ધામના ધામી પુરુષોત્તમ, પ્રગટ પ્રભુજી આજ,
	સહજાનંદ સ્વામી મારા સહજાનંદ સ્વામી...ટેક.
નામના નામી સ્વામી મારા બહુનામી બહુનામી,
ધામ ધામના મુક્તો રહ્યા શીશ નામી શીશ નામી,
	એવા સમરથ શામળિયા, હેતે કરી મળ્યા મને...સહજા૦ ૧
કોટાનકોટી મુક્તો સેવા કરી રહ્યા કરી રહ્યા,
મહાન મોટા સુખમાં એ તો ડૂબી રહ્યા ડૂબી રહ્યા,
	એવા સુખના સાગરિયા, જોતા ઠરે હૈયું મારું...સહજા૦ ૨
તેજ તેજનો અંબાર મારા પ્રીતમજી પ્રીતમજી,
વાલ્યપ કેરો દરિયો મારા વાલમજી વાલમજી,
	જ્ઞાનજીવનના પાતળિયા, હરિ મારે હૈયે રહો...સહજા૦ ૩
 

મૂળ પદ

લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ

મળતા રાગ

છૂમ છૂમ બાજે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
લાડકવાયા
Studio
Audio
0
0